Skip to main content

ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

  ખેરગામ પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ ખેરગામ, તા. 18 જૂન 2026: ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામના પોમાપાળ ફળિયાના સામાજિક અગ્રણી તથા LIC ડેવલપમેન્ટ ઓફિસર શ્રી જયેશભાઈ પટેલના પરિવારના સૌજન્યથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે તેમના પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષથી સતત અને નિઃસ્વાર્થ ભાવથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી વિભાબેન પટેલ, શ્રી કલ્પેશભાઈ પટેલ, શ્રી પંકજભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા અને જીવનમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના અંતે શાળા પરિવાર વતી શાળાના આચાર્યશ્રી વાસંતીબેન પટેલે શ્રી જયેશભાઈ પટેલ અને તેમના પરિવારનો આ ઉમદા સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Navsari District shala Pvaveshotsav 2024 : Navsari, Jalalpor, Gandevi, Chikhali,Khergam, Vansda

Navsari District shala Pvaveshotsav 2024 : Navsari, Jalalpor, Gandevi, Chikhali,Khergam, Vansda

આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબે ગુજરાતને સાક્ષર રાજ્ય બનાવવા માટે અને ખાસ કરીને દિકરીઓને સાક્ષર બનાવવા માટે...

Posted by Naresh Patel on Thursday, June 27, 2024

"શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ" અંતર્ગત વાંસદા તાલુકાના ખંભાલીયા પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવી શાળા...

Posted by Anant Patel MLA on Thursday, June 27, 2024

"શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ" અંતર્ગત વાંસદા તાલુકાના ઢોલુમ્બર પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવી શાળા...

Posted by Anant Patel MLA on Thursday, June 27, 2024

"શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ" અંતર્ગત વાંસદા તાલુકાના સિંણધઈ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવી શાળા...

Posted by Anant Patel MLA on Thursday, June 27, 2024

આજ રોજ પ્રાથમિક શાળા તોરણવેરા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવ તથા શાળા નવા મકાનનુ તથા નંદઘર (આંગણવાડી)નુ લોકાર્પણ...

Posted by Sunil Dabhadiya on Thursday, June 27, 2024

*શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪-૨૫: નવસારી જિલ્લો* - *‘વિકસિત ગુજરાત વિકસિત નવસારી વગર શક્ય નથી.’: વન...

Posted by Info Navsari GoG on Thursday, June 27, 2024

*ખાસલેખ:* *નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતિ: શિક્ષણના ડ્રોપ આઉટ રેશિયામાં નોંધપાત્ર ઘટાડો* - *વર્ષ ૨૦૦૨-૦૩...

Posted by Info Navsari GoG on Thursday, June 27, 2024

આજ રોજ ઉત્તર બુનિયાદી તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તોરણવેરા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ નિમેતે નવસારી...

Posted by Sunil Dabhadiya on Thursday, June 27, 2024

આજરોજ ચીખલી તાલુકાની મુખ્ય પ્રાથમિક શાળા-ચાસા, ઢોડિયાવાડ વર્ગશાળા- ચાસા, કુમારશાળા-દેગામ, પ્રા. વિ. મંદિર - એડિયાવાડ...

Posted by Naresh Patel on Thursday, June 27, 2024

શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

ખેરગામ-શામળા ફળીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો ==== નવસારી જિલ્લાના ખેરગામ-શામળા...

Posted by Info Navsari GoG on Wednesday, June 26, 2024

૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી

*૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નવસારી જિલ્લામાં ઉલ્લાસમય ઉજવણી* - *જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા...

Posted by Info Navsari GoG on Wednesday, June 26, 2024

નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી

*નવસારી જિલ્લમાં ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૪-૨૫’ની ઉલ્લાસમય ઉજવણી* - *પ્રોબેશનર આઇ.એ.એસ. શ્રી...

Posted by Info Navsari GoG on Wednesday, June 26, 2024

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪

*શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪* - *જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ નવસારી તાલુકાના પારડી ખાતેથી શાળા...

Posted by Info Navsari GoG on Wednesday, June 26, 2024

ઉજવણી...ઉલ્લાસમય શિક્ષણની. શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ નવસારી જિલ્લો

ઉજવણી...ઉલ્લાસમય શિક્ષણની...’’ શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ નવસારી જિલ્લો * બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકારશ્રીના સતત...

Posted by Info Navsari GoG on Wednesday, June 26, 2024

ચીખલી કન્યાશાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇની અધ્યક્ષતા હેઠળ પ્રવેશોત્સવ ઉજવાયો.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ ચીખલી કન્યાશાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઇ દેસાઇની...

Posted by Info Navsari GoG on Wednesday, June 26, 2024

જમાલપોર પ્રાથમિક શાળામાં આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 ઉજવાયો. મુખ્ય મહેમાન તરીકે નાયબ ડીડીઓ શ્રી...

Posted by Jamalpore Primary School on Thursday, June 27, 2024

Comments

Popular posts from this blog

Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી.

                       Navsari news : નવસારી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મતદાન જાગૃતિ હેતુ રંગોળી દોરવામાં આવી. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે તાજેતરમાં નવસારી જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી ખાતે મતદાન જાગૃતિ અંગે રંગોળી દોરવામાં આવી હતી. તાલુકા પંચાયત કચેરી સહિત શિક્ષણાધિકારીની કચેરીએ વિવિધ કામ માટે આવતા નાગરિકોને રંગોળી દ્વારા મતદાન કરવા અંગે સંદેશો પાઠવવામાં આવ્યો હતો. Credit :  વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

 Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

Navsari: આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ.

Navsari: આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ. આગામી સપ્તાહથી શરૂ થતા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સેતુ’ અભિયાનો અંગે જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ સરકારશ્રી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી શુભારંભ કરવામાંઆવશે. જે અંતર્ગત, નવસારી જિલ્લામાં થીમ આધારિત સ્વચ્છતા જાગ્રુતિ કાર્યક્રમો અને પ્રવ્રુત્તિઓની ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલછે. આ ઉપરાંત, સરકારશ્રી વિવિધ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની રજૂઆતો અને અરજીઓનોસ્થળ પર જનિકાલ માટે ૧૦ મા તબક્કાના સેવા સેતુકાર્યક્રમો તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી નવસારીજિલ્લામાં યોજાનાર છે. #TeamNavsari Gujarat Information CMO Gujarat Collector Navsari Ddo Navsari Posted by Info Navsari GoG on Friday, September 13, 2024