Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી. "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા." "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી." "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા." "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન...
Dang blogspot : પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ધા’ યોજાઈ.
પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ઘા’ યોજવામાં આવેલ હતી જેમાં આંગણવાડી કેન્દ્રના બાળકોના વજન અને ઉંચાઇ કરીતે બાળકો પૈકી સ્વસ્થ બાળકોને પ્રથમ,બીજો અને ત્રીજો નંબર આપી સ્વસ્થ બાળકને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
પોષણ માસ ૨૦૨૪ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લામાં સેજા કક્ષાએ ‘સ્વસ્થ બાળક સ્પર્ઘા’ યોજવામાં આવેલ હતી જેમાં આંગણવાડી કેન્દ્રના...
Posted by DDO Dangs on Monday, September 23, 2024
Comments
Post a Comment